Menu
Greetings from Sikkim
Anandi K. ✓ Verified Traveller

સિક્કિમની trip બહુ જ મસ્ત રહી.
આખી tripનું planning એકદમ સરસ હતું. કોઈ જગ્યાએ ઉતાવળ લાગી નહીં અને બધું proper time પ્રમાણે cover થયું. Hotel પણ સારા હતા અને driver પણ બહુ cooperative હતો.
Overall family સાથે ખૂબ જ enjoy કર્યું.