Menu
Greetings from Kashmir
Anuj Chawla ✓ Verified Traveller

Dal Lake માં houseboat નો experience તો અમારી આખી trip નો highlight રહ્યો. સવારે lake નું view અને પછી Shikara ride, એકદમ beautiful experience હતું. Kashmir ને સાચી રીતે feel કરવો હોય તો houseboat stay definitely કરવો જોઈએ. Thrill Bharat એ આ experience બહુ સારી રીતે arrange કર્યો.