Menu
Greetings from Sikkim
Gopalbhai Patel ✓ Verified Traveller

સિક્કિમની અમારી ટ્રિપ ખરેખર ખૂબ જ સુંદર અને યાદગાર રહી. 🏔️✨ ThrillBharat દ્વારા આખી ટ્રિપનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ હતું. હોટેલ, ટ્રાન્સપોર્ટ અને ઇટિનરરી બધું જ સારી રીતે મેનેજ થયું. પરિવાર સાથે ફરવા માટે ખૂબ જ સરસ અનુભવ રહ્યો. ❤️