Menu
Greetings from Sikkim
Natvarlal Chavda ✓ Verified Traveller

સિક્કિમ અને દાર્જિલિંગની સુંદર યાત્રા કરી અને અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમારી ઉંમર 60 વર્ષની હોવાથી મુસાફરી દરમિયાન આરામ અને યોગ્ય વ્યવસ્થા અમારા માટે ખાસ મહત્વની હતી. મોટાભાગની વ્યવસ્થા સારી હતી અને પ્રવાસ દરમિયાન અમને સુંદર સ્થળો જોવા મળ્યાં. સમગ્ર યાત્રા દરમિયાન અમને ખૂબ આનંદ આવ્યો અને ઘણી સારી યાદો સાથે ઘરે પરત ફર્યા. કેટલીક નાની બાબતોમાં થોડો સુધારો થઈ શકે તેમ હતો, પરંતુ એકંદરે અમારો પ્રવાસ સુખદ અને સંતોષકારક રહ્યો.